નવસારી 1 hr ago
મતભેદ ભૂલીને ગામના દિવ્યાંગ અને વરિષ્ઠ નાગરિકોને સહાયક સાધનો યોજના પહોચાડો : આર.સી. પટેલ
જલાલપોર ધારાસભ્ય આર.સી. પટેલના અધ્યક્ષસ્થાને નવસારીમાં દિવ્યાંગ અને વરિષ્ઠ નાગરિકો માટે સહાયક સાધનો યોજના અંગે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
Read more
